વિડિઓ જાહેરાતોને બ્લોક કરો
વિડિયો પ્લેટફોર્મ પર જાહેરાતોને બ્લૉક કરવા માટે તમારે Safari બ્રાઉઝરની અંદર તેમના વેબ વર્ઝનનો ઉપયોગ કરવો પડશે. આ એપ ઓફિશિયલ એપની અંદર અથવા અન્ય બ્રાઉઝર જેમ કે Chrome, FireFox વગેરેની અંદર જાહેરાતોને બ્લૉક કરી શકતી નથી.
iOS / iPadOS 15+
1. Safari માં youtube.com ખોલો
2. 'aA' અથવા '🧩 ' બટનો પર ટેપ કરો
3. 'એક્સ્ટેન્શન્સ મેનેજ કરો' પર ટેપ કરો
4. 'એડબ્લોક પ્રો' સક્ષમ કરો
5. youtube.com માટે 'હમેશા મંજૂરી આપો...' અને 'હમેશા આ વેબસાઇટ ઉપર મંજૂરી આપો' ને પરવાનગીઓ આપો
6. વેબસાઇટ રિફ્રેશ કરો
macOS
Safari સેટિંગ્સમાં AdBlock Pro વિડિઓ એક્સ્ટેંશનને સક્ષમ કરો અને તમારું કાર્ય થઈ ગયું.
iOS / iPadOS <14
1. youtube.com ને Safari માં ખોલો
2. શેર બટન પર ટેપ કરો
3. જ્યાં સુધી તમને AdBlock Pro બટન ન મળે ત્યાં સુધી નીચે સ્ક્રોલ કરો
4. પૉપઅપમાંથી YouTube જાહેરાતોને બ્લૉક કરવા માટે વિકલ્પ પસંદ કરો
5. આગામી સંપૂર્ણ રિફ્રેશ થાય ત્યાં સુધી તે ટેબ પર અસર રહેશે